
SH 17, Sarkhej - Sanand Road , Gibpura, Gujarat 382110 - View On Map



G A 11 BOXCRICKET (GIBPURA)
Mo no: 9090731313
1)તમે જે ટાઈમ નુ બુકિંગ કરાવો તમારે તે સમય નુ પેમેન્ટ ચુકવવા નુ રેહશે, તમે મોડા આવો તેમા અમારે કાઈ લેવા દેવા નથી
2)જો બુકિંગ કેન્સલ કરવા નુ હોય તો તમારે 24 કલ્લાક પહેલા જણાવવાનું નુ રેહેશે નહી તો 100% પેમેન્ટ લેવામા આવસે
3)બોક્સ ની બાજુ મા રેસીડેન્સી હોવાથી રાતે 12 વાગ્યા પછી ના બુકિંગ મા ખોટા શોર શરાબા કરવા નહિ
4)અભદ્ર ભાષા નો પ્રયોગ કરીને બીજી ટીમો ને હેરાન કરવી નહિ
5)આ મેસેજ તમારે તમારા દરેક ટીમ મેમ્બર ને મોકલી આપવો એટલે અહીં આવી ને બીજી કોઈ દલીલ કરવા ની રહે નહીં
6) બેટ પછાડવા કે નેટ ખેંચી ને ઊભું રહેવું જેવું કોઈ પણ પ્રકાર નુકસાન ના કરવાની મહેરબાની કરશો
7)16 પ્લેયર થી વધારે રમવા દેવામાં નઈ આવે (દરેક ટીમ મા 8+8=16)
8)લાઈટ ને લગતી કોઈ પણ સમશ્યા સર્જાય તો તમારા બુકિંગ ના સમય મા ફેરફાર થઇ શકે છે અને જો લાંબો સમય લાઈટ ના આવે તો બુકિંગ કેન્સલ પણ થઇ શકે છે
9) સહકાર આપવા બદલ આભાર
0 Ratings & 0 Reviews
Level up your sports experience. Book your next match instantly with Bookysta and play at verified venues near you.