
B/H Swaminarayan Temple, Fulsar Rd, opposite Marketing Yard, Chitra, Bhavnagar, Gujarat 364004 - View On Map



રમત ગમતનું પવિત્ર મેદાન – જ્યાં શિસ્ત એ જ સાચી રમત છે.ધર્મ બોક્સ ક્રિકેટ તેના કૌટુંબિક અને મૈત્રીપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે. દરેક ખેલાડીએ નીચે મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશેઃ
નોંધ: આ રમતગમતનું પવિત્ર મેદાન છે. અહીં પાન-માવો ખાઈને થૂંકવું કે અપશબ્દો બોલવા સખત ગુનો છે. ઉલ્લંઘન કરનારને દંડ અથવા મેદાનમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.ઉપરોકત તમામ નિયમોનું પાલન કરાવાની જવાબદારી બુકિંગ કરાવનારની રહેશે.
1 Ratings & 1 Reviews